Eli drainage ma thi ne dur na taxi ma besi gayo. Tyaraeno phone aavyo: “Farzad ni security etla ma aavi gayi. Tame kem bachi gaya?”
બીજા વિશ્વયુદ્ધના નાઝી ગુનેગાર એડોલ્ફ આઇકમેનને પકડવાનું આ મિશન મોસાદની સૌથી મોટી સફળતા માનવામાં આવે છે. Mossad Na Jasusi Mission In Gujarati
મોસાદના એજન્ટો તેને શોધી કાઢવામાં સફળ રહ્યા. ૧૯૬૦માં, મોસાદની એક ટીમે અર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સની શેરીમાંથી ઈચમેનનું અપહરણ કર્યું, તેને ઈઝરાયલ સુધી ખાનગી વિમાનમાં લઈ ગઈ, અને ત્યાં તેના પર ટ્રાયલ ચલાવીને ફાંસી આપી. આ મિશનથી મોસાદની વૈશ્વિક પ્રતિષ્ઠા ચરમસીમાએ પહોંચી ગઈ. Eli drainage ma thi ne dur na taxi ma besi gayo